Thursday, April 26, 2012

Bapu Joke

પટેલ : બાપુ, આવતા જનમે તમે શું બનવા માંગો છો ?
બાપુ : વંદો..
પટેલ : કેમ  ?
બાપુ : ઘરવાળી ખાલી એનાથી જ બીવે છે..!!