Sunday, August 21, 2011

Doctor Joke

છગને ડોક્ટરને પૂછ્યું;

"ડૉક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય?"

ડોક્ટરઃ "રૂ.બે લાખ થાય."

છગનઃ "અને સાહેબ,જો પ્લાસ્ટિક હું મારા ઘરેથી લઈ આવું તો….?"