બન્તા બેંકમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો, ‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’
મેનેજરે કહ્યું, ‘ધ્યાન રાખજો, કોઈ પણ માણસ એના પર તમારી સહી કરી શકે છે.’
બન્તાએ છાતી કાઢીને કહ્યું, ‘ એની બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા ચેક પર સહી કરી જ નાંખેલી છે!’