એક પાર્ટીમાં બિલાડી અને હાથી એક બીજાને મળ્યા.
બિલાડીએ હાથીને પૂછ્યું, “તારી ઉંમર કેટલી છે?”
હાથી : પાંચ વરસ
બિલાડી : લાગતું નથી, આવું કેમ?
હાથી : બીકોસ આઈ એમ અ કોમ્પલાન બોય!
પછી હાથીએ બિલાડીની ઉંમર પૂછી.
બિલાડીએ કહ્યું : ૩૦ વરસ.
હાથીએ કહ્યું: એવું કેમ?
બિલાડી : એવરયુથ! ચેહરે સે ઉમ્ર કા પતા હી નહી ચલતા.